આપ સહુ ને જાણતા કે અજાણતા અમારા થી કોઈ મન દુઃખ થયું હોય, આપની લાગણી ને ઠેસ પહોંચાડી હોય, આપના વિશે ખરાબ વિચાર્યુ હોય, આપ ની સાથે કોઈ ખોટો વ્યવહાર કર્યો હોય, તો આપ સૌ ને મન-વચન-કાયા થી ત્રિવિધે મિચ્છામી દુક્કડમ્ પાઠવીએ છિએ!
पुरे बरस में हमारे द्वारा की गयी कोई गलती या बात से , जाने-अनजाने मे आपका मन दुखा हो,कुछ गलत लगा हो, या हमारे कारण किसी का उद्वेग हुआ हो,या किसी भी प्रकार का कष्ट हुआ हो।।
तो आप सबसे क्षमा मांगते हुए और सभी राग और द्वेषो को दूर करते है हम मन,वचन ऒर काया से आपको मिच्छामी दुक्क्डम ।
On the occasion of Samvatsari, I am deeply apologetic for I have impaired in any way, knowingly or unknowingly, in my words or my thoughts…. Please forgive me!!!
श्रीकृष्ण: शरणं मम
www.bharatthakkar.com
No comments:
Post a Comment