વિશ્વમાં 5000 નવજાત છોકરાઓમાંથી એક દુર્લભ અને જીવલેણ રોગથી પ્રભાવિત છે: ડ્યુચેન અને બેકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી). આ વિનાશક આનુવંશિક પરિસ્થિતિઓ છે જે શીખવાની અક્ષમતા, વારંવાર પડવું, ચાલવાની અક્ષમતા અને એવા ઘણા દિવ્યંગતાના લક્ષણો ઉત્પન્ન કરે છે. તે વ્યક્તિના રોજિંદા જીવનમાં સામાન્ય રીતે કાર્ય કરવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે નબળી પાડે છે.
दुनिया में 5000 नवजात लड़कों में से एक दुर्लभ और घातक बीमारी से प्रभावित है: डचेन और बेकर मस्कुलर डिस्ट्रॉफी (डीएमडी)। ये विनाशकारी आनुवंशिक स्थितियां हैं जो सीखने की अक्षमता, बार-बार गिरना, चलने में असमर्थता और कई अन्य विकासात्मक अक्षमताएं पैदा करती हैं। यह किसी व्यक्ति की दैनिक जीवन में सामान्य रूप से कार्य करने की क्षमता को महत्वपूर्ण रूप से प्रभावित करता है।
One in 5000 newborn boys in the world is affected by a rare and fatal disease: Duchenne and Becker Muscular Dystrophy (DMD). These are devastating genetic conditions that produce symptoms such as learning , frequent falls, waddling gait, and many more. It significantly impairs one’s ability to function normally in their daily life.
श्रीकृष्ण: शरणं मम
www.bharatthakkar.com
No comments:
Post a Comment