સમય પણ શીખવે છે અને ગુરુ પણ
પણ બંને વચ્ચે ફરક એટલો જ છે કે,
ગુરુ શિક્ષણ આપીને પરીક્ષા લે છે અને,
સમય પરીક્ષા લઈને શિક્ષણ આપે છે.
वक़्त भी सिखाता है और गुरु भी,
पर दोनों में अंतर सिर्फ इतना ही है कि,
गुरु सिखाकर इम्तिहान लेता है और,
वक़्त इम्तिहान लेकर सिखाता है ।
Time and Guru both teaches us
The only difference between the two is,
Guru takes the test after teaching and,
Time teaches by taking tests.
श्रीकृष्ण: शरणं मम
www.bharatthakkar.com
No comments:
Post a Comment