Saturday, February 26, 2022

My Daily Quote (26 Feb 2022)


જીવન ક્યારેય આપણે જોઈએ તે રીતે જીવાતું નથી. પરંતુ આપણે તેને શ્રેષ્ઠ રીતે જીવીએજ છીએ. સંપૂર્ણ દોષરહિત જીવન જેવું કંઈ નથી, પરંતુ આપણે તેને શક્ય તેટલી દોષરહિત પૂર્ણ ક્ષણોથી ભરી શકીએ છીએ.

जीवन कभी भी वैसा नहीं रहता जैसा हम चाहते हैं। लेकिन हम इसे अपनी क्षमता के अनुसार जीते हैं। एक संपूर्ण जीवन जैसी कोई चीज नहीं होती है, लेकिन हम इसे यथासंभव परिपूर्ण क्षणों से भर सकते हैं।

Life never turns the way we want. But we live it in the best way we can. There’s no perfect life, but we can fill it with perfect moments.


श्रीकृष्ण: शरणं मम

www.bharatthakkar.com

No comments:

Post a Comment