Friday, February 25, 2022

My Daily Quote (25 Feb 2022)


જો તમે કોઈની સાથે છેતરપિંડી કરવામાં સફળ થાઓ છો, તો એવું ન વિચારો કે તે વ્યક્તિ મૂર્ખ છે. એમ સમજો કે તે વ્યક્તિએ તમારા પર તમારી લાયકાત કરતાં વધુ વિશ્વાસ કર્યો છે.

यदि आप किसी को धोखा देने में सफल हो जाते हैं, तो यह मत सोचिए कि वह व्यक्ति मूर्ख है। यह महसूस करें कि उस व्यक्ति ने आप पर जितना आप लायक थे, उससे कहीं अधिक आप पर भरोसा किया।

If you succeed in cheating someone,  don't think that the person is a fool.  Realize that the person trusted you much more than you deserved.


श्रीकृष्ण: शरणं मम

www.bharatthakkar.com

No comments:

Post a Comment