આપણને ચલણ, ટેરિફ અને વિદેશી નીતિ પર મતભેદ પોસાઈ શકે; પરંતુ જો આપણે આપણા પ્રજાસત્તાકને કાયમી ધોરણે ટકી રહેવાની અપેક્ષા રાખીએ તો પ્રામાણિકતાના પ્રશ્ને આપણને મતભેદ ના પોસાય.
हम मुद्रा, टैरिफ और विदेश नीति पर अलग-अलग होने का जोखिम उठा सकते हैं; लेकिन अगर हम उम्मीद करते हैं कि हमारा गणतंत्र स्थायी रूप से टिकेगा तो हम ईमानदारी के सवाल पर अलग नहीं हो सकते।
We can afford to differ on the currency, the tariff, and foreign policy; but we cannot afford to differ on the question of honesty if we expect our republic to permanently endure.
श्रीकृष्ण: शरणं मम
www.bharatthakkar.com
No comments:
Post a Comment