Friday, March 4, 2022

My Daily Quote (04 Mar 2022)


થિયેટરમાં જ્યારે નાટક જોઈએ ત્યારે આપણે આગળની સીટ પસંદ કરીએ છીએ પરંતુ જ્યારે ફિલ્મ  જોઈએ ત્યારે આપણે પાછળની સીટ પસંદ કરીએ છીએ. જીવનમાં પણ આપણી સ્થિતિ માત્ર સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. જીવનમાં પણ આપણે આ રીતે સ્થિતિ બદલવી જરૂરી છે.

थिएटर में जब नाटक चलता है, हम आगे की सीटों का विकल्प चुनते हैं लेकिन जब फिल्म दिखाई जाती है, तो हम पीछे की सीटों का विकल्प चुनते हैं। जीवन में हमारी स्थिति केवल सापेक्ष है, निरपेक्ष नहीं। जीवन में भी हमें परिस्थितियों को इस तरह बदलने की जरूरत है।

In a theatre when drama plays, we opt for front seats but when film is screened, we opt for rear seats. Our position in life is only relative, not absolute. In life too we need to change our situation accordingly.


श्रीकृष्ण: शरणं मम

www.bharatthakkar.com

No comments:

Post a Comment